એનઆઇએફટી ગાંધીનગર ખાતે ટેક્સટાઇલ ડિઝાઇન વિભાગ દ્વારા quot;મેકિંગ સેન્સ ઓફ ઓરિગામી quot; શીર્ષક હેઠળ વર્કશોપ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોને આધારે પેપર ફોલ્ડિંગથી આર્ટ પીસીસ તૈયાર કર્યા હતા. આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓએ કળા, આકાર અને રચનાત્મક અભિગમની સમજ વિકસાવી.